Lakshya TV Channel
#શ્રીરામનવમી #જયસીયારામ #શુભચૈત્રનવરાત્રી #Heloજ્યોતિષ
Lakshya TV Channel
#શ્રીરામનવમી #જયસીયારામ #શુભચૈત્રનવરાત્રી #Heloજ્યોતિષ
Lakshya TV Channel
#શ્રીરામનવમી #જયસીયારામ #શુભચૈત્રનવરાત્રી #Heloજ્યોતિષ
Lakshya TV Channel
#PrayForCoronaRealHeroes🙏 #LordShivaBlessIndia #Heloજ્યોતિષ મહાદેવ આપની રક્ષા કરે
Lakshya TV Channel
#PrayForCoronaRealHeroes🙏 #LordShivaBlessIndia #LordKrishnaBlessIndia #Heloજ્યોતિષ
Lakshya TV Channel
#જયમાકાત્યાયની 🕉 #શુભચૈત્રનવરાત્રી #Heloજ્યોતિષ
01:19
Lakshya TV Channel
#જયમાકાત્યાયની 🕉 #શુભચૈત્રનવરાત્રી #Heloજ્યોતિષ
Lakshya TV Channel
#PrayForGujarat🙏 #ગુજરાતમાટેપ્રાર્થના #કોરોનાનાઅંતનીઆગાહી #Heloજ્યોતિષ
Lakshya TV Channel
#PrayForGujarat🙏 #ગુજરાતમાટેપ્રાર્થના #કોરોનાનાઅંતનીઆગાહી #Heloજ્યોતિષ
Lakshya TV Channel
#PrayForGujarat🙏 #ગુજરાતમાટેપ્રાર્થના #કોરોનાનાઅંતનીઆગાહી #Heloજ્યોતિષ
Lakshya TV Channel
#PrayForGujarat🙏 #ગુજરાતમાટેપ્રાર્થના #કોરોનાનાઅંતનીઆગાહી #Heloજ્યોતિષ
Lakshya TV Channel
#મંદીઅનેકોરોનાનાંગ્રહયોગ #PrayForCoronaVictims #Heloજ્યોતિષ
Lakshya TV Channel
#મંદીઅનેકોરોનાનાંગ્રહયોગ #PrayForCoronaVictims #Heloજ્યોતિષ
Lakshya TV Channel
#મંદીઅનેકોરોનાનાંગ્રહયોગ #PrayForCoronaVictims #Heloજ્યોતિષ
Lakshya TV Channel
#મંદીઅનેકોરોનાનાંગ્રહયોગ #PrayForCoronaVictims #Heloજ્યોતિષ
Lakshya TV Channel
#મંદીઅનેકોરોનાનાંગ્રહયોગ #PrayForCoronaVictims #Heloજ્યોતિષ
Lakshya TV Channel
#મંદીઅનેકોરોનાનાંગ્રહયોગ #PrayForCoronaVictims #Heloજ્યોતિષ
Lakshya TV Channel
#હોળીકાદહન #ફુલડોલઉત્સવ #હોળાષ્ટકનીશરૂઆત #Heloજ્યોતિષ
Lakshya TV Channel
#હોળીકાદહન #ફુલડોલઉત્સવ #હોળાષ્ટકનીશરૂઆત #Heloજ્યોતિષ હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી "હોલિકા અને પ્રહલાદ"ની કથા બહુ જાણીતી છે. હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર 'રંગોનો તહેવાર' એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.
Lakshya TV Channel
#હોળીકાદહન #ફુલડોલઉત્સવ #હોળાષ્ટકનીશરૂઆત #Heloજ્યોતિષ હોળી સાથે પુરાણીક કથાઓ સંકળાયેલી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર, હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે 'દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં', આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો, તથા સ્વર્ગ અને પૃથ્વિ પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું. હોળી રમતાં રાધા કૃષ્ણ અને ગોપ-ગોપીઓ આ દરમિયાન, હિરણ્યકશિપુનો પોતાનો પૂત્ર, પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા, પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક વિફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી, અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા, કે જેની પાસે એક એવી ઓઢણી (સ્ત્રીઓ એ મસ્તક પર ઓઢવાનું વસ્ત્ર) હતી કે જે તેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી, આથી હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઇ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુનાં વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી (જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે) અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે.
और देखें